By Yogesh Gajjar

જન્માષ્ટમી: ગોવિંદાઓએ માનવ પિરામીડ રચી 40 ફૂટ ઊંચી મટકી ફોડી

જન્માષ્ટમીના પાવન પર્વ પર રાજ્યભરમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયા

Arrow

ગોર તળાવ ખાતે ગોવિંદાઓએ માનવ પિરામીડ બનાવી મટકી ફોડી

Arrow

મહારાષ્ટ્રથી 101 ગોવિંદાઓ દહીં હાંડી માટે ભાવનગર આવ્યા હતા

Arrow

મટકી ફોડ કાર્યક્રમમાં ભાવનગરવાસીઓમાં દેખાયો અનેરો ઉત્સાહ

Arrow

'હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી'ના નાદ ગૂંજ્યા

Arrow

વિજેતાને મુખ્યમંત્રીના હસ્તે પ્રથમ ઈનામ અપાયું

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો