By Yogesh Gajjar

વિદ્યાપીઠમાં એકલા હાથે સફાઈ અભિયાનમાં જોડાયા રાજ્યપાલ, સ્ટાફમાંથી કોઈએ ન કરી મદદ

ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને તેમના ધર્મ પત્નીએ સફાઈ કરી

Arrow

રાજ્યપાલે બાવા-જાળા, પ્લાસ્ટિકની બોટલો, કચરો લઈને સફાઈ કરી હતી. 

Arrow

કચરો સાફ કરીને રાજ્યપાલે ત્યાં રીંગણ, કોબીજ, મરચાંના ધરું વાવ્યા હતા.

Arrow

વિદ્યાપીઠમાં અત્યાર સુધીમાં 40 ટ્રક ભરીને કચરો-ભંગાર કાઢવામાં આવ્યો

Arrow

વિદ્યાપીઠના એકપણ સેવક કે કર્મચારી સફાઈમાં ન જોડાતા રાજ્યપાલ દુઃખી થયા

Arrow

4 JCB, ડમ્પર અને ટેન્કર સાથે 40 સફાઈકર્મીઓ પણ અભિયાનમાં લાગ્યા

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો