ગોધરાના શિવભક્તનો લગ્નમાં હટકે લૂકઃ વધુ પણ લાગે છે પાર્વતી

Arrow

Auther: Urvish Patel

વરઘોડામાં નાચ્યા અઘોરીઓ, લગ્ન બન્યા ટોક ઓફ ધી ટાઉન

Arrow

ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિરમાં થયા રિષભ પટેલ અને તેજલ બારોટના લગ્ન

Arrow
Arrow

શરીરે ભસ્મ, હાથમાં ત્રિશૂળ સાથે યુવકનો વરઘોડો નીકળ્યો

ગોધરા રહેતો કાછીયા સમાજનો યુવક રિષભ પટેલ વર્ષોથી શિવ ભક્તિમાં લીન

Arrow

ગોધરાના રિષભ પટેલે કર્યા અધોરી-સંતોની હાજરીમાં લગ્ન

Arrow

રિષભ લાંબા વાળ અને દાઢી સાથે કપાળમાં તિલક લગાવેલો કાયમ જોવા મળે

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો