c894d012 b567 4d93 8387 f9c5377c4a78

જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો

image
GQDhzp6bEAQ0HAR

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટલીના પ્રવાસેથી ભારત પરત ફર્યા છે. અહીં તેઓએ G-7 સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે ખાસ મંથન કર્યું.

WhatsApp Image 2024 06 14 at 73419 PM 1

આ સિવાય ઈટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીની સાથે પીએમ મોદીની તસવીર એકવાર ફરી ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે.

WhatsApp Image 2024 06 14 at 73418 PM

વડાપ્રધાન મોદીએ ઈટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાને હાથ જોડીને નમસ્કાર કર્યા હતા.

આ પછી ઈટલીના વડાપ્રધાને પણ અલગ અંદાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું હતું.

પરંતુ G7 સમિટના સાઈડલાઈન ફોટોઝમાં વડાપ્રધાન મેલોની પીએમ મોદીની સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા. 

આ સિવાય પીએમ મોદીની કૈથોલિક ચર્ચના પ્રમુખ પોપ ફ્રાંસિસ સાથેની તસવીર પણ ચર્ચાનો વિષય રહી. તેઓએ પોપ ફ્રાંસિસને ગળે લગાવ્યા હતા.

આ દરમિયાન પીએમ મોદીએ અન્ય દેશોના દિગ્ગજ નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી.