By  Niket Sanghani 

આપણું ગુજરાત 

સુરતમાં કોહીનૂરથી પણ કિંમતી ડાયમંડના ગણપતિની થઈ રહી છે પૂજા

નેચરલ ડાયમંડના ભગવાન ગણેશજીનું નામ કરમ ડાયમંડ ગણેશ આપવામાં આવ્યું છે.

Arrow

Image courtesy:

Image courtesy:

આ ડાયમંડ ગણેશની કિંમત કોહિનૂર ડાયમંડ કરતા વધુ છે. તેનું વજન 182 કેરેટ 53 સેન્ટ છે જે કોહિનૂર ડાયમંડ કરતા પણ વધુ છે.

Arrow

કનુભાઈ પાસે કુદરતી પથ્થર પણ છે જેમાં એક બાજુ ઓમ લખેલું છે અને બીજી બાજુ ભગવાન ગણેશની આકૃતિ છે.

Arrow

સુરતના હીરાના વેપારી કનુભાઈ આસોદરિયાના ઘરમાં માત્ર ગણેશ આકારના ડાયમંડ ગણેશ જ નહીં પરંતુ ભગવાન ગણેશની આકૃતિ દર્શાવતા અનેક મોતી પણ છે

Arrow

અત્યાર સુધી દેશના અનેક નેતાઓ અને કલાકારો તથા 25 જેટલા દેશના લોકો કરમ ડાયમંડ ગણેશને જોવા આવી ચૂક્યા છે

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો