By Niket Sanghani
ગુજરાત
વનકર્મીઓએ હડતાળ એક તરફ મૂકી કર્યું સિંહનું રેસ્ક્યૂ, 80 ફૂટના કૂવામાં પડ્યો હતો સાવજ
વન વિભાગના આર.એફ.ઓ અને ટ્રેકર સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યૂ હાથ ધર્યું હતું
Arrow
વન વિભાગ દ્વારા બે કલાક રેસ્ક્યું કરી સિંહને બચાવ્યો.
Arrow
ધારી ગિર પૂર્વના જસાધાર રેન્જના ખિલાવાડ નજીક સિંહ કૂવામાં ખાબક્યો હતો
Arrow
સિંહનું રેસ્ક્યું કરી વન વિભાગ દ્વારા સિંહના તેમના અન્ય ગ્રુપ સાથે મુક્ત કરવામાં આવ્યો હતો.
Arrow
વનકર્મીઓ હાલમાં વિવિધ માંગને લઈને હડતાળ પર છે ત્યારે સિંહને રેસ્ક્યૂ કરવા વનકર્મીઓ કામે લાગ્યા હતા.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos