By Yogesh Gajjar

પોલીસ બાદ વનકર્મીઓએ ગ્રેડ-પે મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી

વનકર્મીઓએ ચૂંટણી પહેલા ગ્રેડ પેનો મુદ્દો ઉઠાવ્યો

Arrow

અમરેલી-ધારી ગીર પૂર્વના વનકર્મીઓએ ગ્રેડ-પે માટે આગળ આવ્યા

Arrow

150 જેટલા વનવિભાગના કર્મચારીઓએ આવેદન પત્ર પાઠવ્યું

Arrow

ગ્રેડ-પે, રજા પગાર, ભરતી અને બઢતી મુદ્દે કર્મચારીઓની માંગ

Arrow

સિંહોના રખેવાળ ગણાતા વનકર્મીઓએ ધારી DCFને આવેદનપત્ર આપ્યું

Arrow

સરકાર સિંહોની સુરક્ષા કરતા વનકર્મીઓ પ્રત્યે સંવેદનશીલ બને તેવી માંગ

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો