ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ પહેલીવાર ગુજરાત કોંગ્રેસના  મોટા નેતાઓ એક મંચ પર

Arrow

ગઈકાલે ગાંધીનગરમાં ખાનગી ફાર્મમાં કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓ થયા હતા એકઠા

Arrow

પ્રભારી, સહપ્રભારીને 1 મહિનો ગુજરાત ન છોડવા અને ગુજરાતનું સંગઠન મજબૂત કરવા હાઇકમાન્ડની સૂચના બાદ ગુજરાતમાં કોંગ્રેસની ડિનર ડિપ્લોમેસી

Arrow

વિધાનસભાની ચૂંટણીની હાર બાદ પહેલી વાર મોટા નેતાઓની ડિનર ડિપ્લોમેસી યોજાઇ

Arrow
Arrow

જગદીશ ઠાકોર, રઘુ શર્મા, રામકિશન ઓઝા, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી સહિત ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો રહ્યા હાજર

જૂથવાદ ભૂલી અને એકજુથ થઇ લડવાનો તમામ નેતાઓએ કર્યો સંકલ્પ

Arrow
વધુ વાંચો