By Author Name
અમદાવાદના ફ્લાવર શોમાં બાર્બી ડોલ, ભગવાન વિષ્ણુના સ્કલ્પચર આકર્ષનું કેન્દ્ર બન્યા
અમદાવાદ રિવરફ્રન્ટ પર 12મી જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન
Arrow
ફ્લાવર શોમાં G-20, વિષ્ણુ ભગવાન, યોગા સહિતના વિવિધ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે.
Arrow
આ વખતે ફ્લાવર શોમાં 10 લાખથી વધુ રોપા દ્વારા તૈયાર કરાયેલા ફૂલ-છોડનું પ્રદર્શન
Arrow
G-20ની થીમ પર આ વખતે ફ્લાવર શોનું આયોજન કરાયું છે.
Arrow
ફ્લાવર શો માટે રૂ.30ની ટિકિટ મુલાકાતીઓ માટે રાખવામાં આવી છે.
Arrow
ફ્લાવર શો માટે રૂ.30ની ટિકિટ મુલાકાતીઓ માટે રાખવામાં આવી છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો