By Yogesh Gajjar

સુરતમાં ખાડી પુર બાદ રસ્તાઓ નદી બન્યા, જુઓ આકાશી દ્રશ્યો

સુરતમાં ભારે વરસાદ બાદ ખાડી વિસ્તારોમાં પૂર આવ્યું

Arrow

ફોટો સૈૌજન્ય: સંજયસિંહ રાઠોડ

સુરતના પુણા, પર્વતપાટિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા

Arrow

ફોટો સૈૌજન્ય: સંજયસિંહ રાઠોડ

પુણાની માધવબાગ, વૃંદાવન, સીતાનગર સહિતની સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘુસ્યા.

Arrow

ફોટો સૈૌજન્ય: સંજયસિંહ રાઠોડ

ચોમાસામાં દર વર્ષે ખાડી વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે.

Arrow

ફોટો સૈૌજન્ય: સંજયસિંહ રાઠોડ

સુરતથી બારડોલી જતા હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા. 

Arrow

ફોટો સૈૌજન્ય: સંજયસિંહ રાઠોડ

પલસાણાના બલેશ્વરમાં 50થી વધુ પરિવારોનું રેસ્ક્યૂ કરાયું.

Arrow

ફોટો સૈૌજન્ય: સંજયસિંહ રાઠોડ

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો