By Yogesh Gajjar

ડાકોરમાં રણછોડરાયજી મંદિરના ગેટ પાસે ટુ-વ્હીલર ભળભળ સળગ્યું

મંદિરના મુખ્ય દરવાજે પાર્ક કરેલા ટુ-વ્હીલરમાં સેલ મારતા સળગ્યું.

Arrow

મંદિરના ગેટ પાસે ટુ-વ્હીલરમાં આગ લાગતા દોડાદોડ મચી ગઈ.

Arrow

આગની ઘટનાને પગલે પોલીસ-સ્થાનિકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો.

Arrow

મંદિરમાંથી પાણીની પાઈપ લઈને ટુ-વ્હીલરને ઓલવવાનો પ્રયાસ હાથ ધરાયો.

Arrow

ભારે જહેમત બાદ આખરે આગ પર કાબૂ મેળવાયો.

Arrow

સ્થાનિકોની સતર્કતાના કારણે અન્ય વાહનોમાં આગ ફેલાતા અટકી ગઈ.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો