By Yogesh Gajjar
રાજકોટના સોની બજારમાં ભયાનક આગનો બનાવ
સોની બજારમાં પરમેશ્વરી હબ નામની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી.
Arrow
બિલ્ડીંગમાં આવેલા તન્વી ગોલ્ડ કાસ્ટ નામના શો રૂમમાં આગ લાગી.
Arrow
બિલ્ડીંગના પાંચમા માળે આવેલા શો રૂમમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ.
Arrow
આગની જાણ થતા જ ફાયરબ્રિગેડની બે ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.
Arrow
ઘટના સમયે બિલ્ડીંગમાં 200 કરતા પણ વધુ કર્મચારીઓ કામ કરતા હતા.
Arrow
આગના બનાવમાં જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા