By Yogesh Gajjar

બનાસકાંઠામાં ભાજપના નમો પંચાયત કાર્યક્રમમાં ખુરશી ઉછાળી વિરોધ

દિયોદરમાં આઝાદ ચોક ખાતે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં હોબાળો 

Arrow

ગૌ-પ્રેમીઓ અને ખેડૂતોએ મચાવ્યો હોબાળો 

Arrow

સરકાર દ્વારા 500 કરોડની સહાય ના ચૂકવતા ગૌ-પ્રેમીઓ વિફર્યા 

Arrow

પોલીસ બનાવ સ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો 

Arrow

ખેડૂતો એ પણ પોતાની માંગણીઓને લઈ હોબાળો મચાવ્યો

Arrow

ગઈકાલે કચ્છમાં પણ ભાજપના કાર્યક્રમમાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો