By Yogesh Gajjar

શોભાયાત્રામાં અંબાડી પરની છત્રીથી કરંટ લાગતા હાથીએ દોટ મૂકી

કડીના વિડજ ગામમાં ગોગા મહારાજની શોભાયાત્રા દરમિયાન દુર્ઘટના થતા ટળી

Arrow

વિડજ નજીક શોભાયાત્રામાં હાથીની અંબાડી પરની છત્રી વાયરને અડી જતા કરંટ લાગ્યો

Arrow

ગભરાયેલા હાથીએ દોટ મૂકતા કનીરામ બાપુ જમીન પર પટકાયા

Arrow

સદનસીબે દુર્ઘટનામાં ઈજા કે જાનહાનિ થતા ટળી હતી.

Arrow

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો

Arrow

આસપાસ ઊભેલા લોકોએ બાપુને કેચ કરી લેતા દુર્ઘટના ટળી

Arrow

શોભાયાત્રામાં અંબાડી પરની છત્રીથી કરંટ લાગતા હાથીએ દોટ મૂકી

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો