By Parth Vyas
20 ઓગસ્ટે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટીની ટીમ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનાં 40 KMના વિસ્તારની કામગીરી ચકાસશે
ચકાસણી પહેલાં પ્રત્યેક મેટ્રો ટ્રેને 320 KMનો ટ્રાયલ રન પૂર્ણ કરવાનો રહેશે
મેટ્રો સેવાને ગ્રિન સિગ્નલ CMRSની ટીમ આપશે
ઉત્તર-દક્ષિણ કોરિડોરની લંબાઈ 18.89 KM છે. આમાં 15 એલિવેટેડ મેટ્રો સ્ટેશન પણ સામેલ છે.
સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહે અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા