By Niket Sanghani

આપણું ગુજરાત 

DRIએ  20 કરોડોની પ્રતિબંધિત E-સિગારેટનો જથ્થો સુરતથી ઝડપી પાડ્યો 

સુરત DRI દ્વારા ભારતમાં બેન્ડ કરેલ E- સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો

Arrow

ભારતમાં પ્રતિબંધિત ઈ-સિગારેટના 107 બોક્સ મળી આવ્યા

Arrow

લગભગ 85,000 નંગ ઈ-સિગારેટનો જથ્થો મળી આવ્યો છે. જેની બજાર કિંમત અંદાજે 20 કરોડ રૂપિયા છે

Arrow

ચાઇનાથી મુંબઈ ખાતે લાવામાં આવતી હતી આ E સિગારેટ

Arrow

સુરતના પલસાણા વિસ્તારમાંથી ઈ-સિગારેટ સાથે જપ્ત કરાયેલ કન્ટેનર સુરતના સચિન GIDC વિસ્તારમાં રાખવામાં આવ્યું

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો