ડાયાબિટીસના દર્દીઓ એ જાણો દરરોજ કેટલો સમય ચાલવું જોઈએ, આ રીતે રહેશે સુગર કંટ્રોલમાં
Arrow
ભારતમાં ડાયાબિટીસના કેસ ઝડપથી વધી રહ્યા છે અને થોડા વર્ષોમાં તેનાથી પીડિત દર્દીઓની સંખ્યા બમણી થઈ જશે.
Arrow
જેનીટીક કારણો ઉપરાંત ખરાબ જીવનશૈલી પણ ડાયાબિટીસનું કારણ છે.આ રોગમાં શુગર લેવલને હંમેશા નિયંત્રણમાં રાખવું જરૂરી છે.
Arrow
આહાર ઉપરાંત, દર્દીઓ શારીરિક પ્રવૃત્તિ વધારીને તેમના ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકે છે.
Arrow
જેમને ડાયાબિટીસ છે તો
તમને
વધુ ને વધુ ચાલવાની ટેવ પાડવી જોઈએ.
Arrow
જેટલું વધુ ચાલવામાં આવશે તેટલું જલ્દી સુગર લેવલ કંટ્રોલમાં આવશે.
Arrow
ડોકટરોનું કહેવું છે કે ડાયાબિટીસ હોય તેમણે દરરોજ 10 હજાર ડગલાં કે તેનાથી વધુ ચાલવું જોઈએ અથવા ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું જોઈએ
Arrow
જો તમે સતત 30 મિનિટ સુધી નથી ચાલી શકતા તો સવારે- બપોરે અને સાંજે 10-10 મિનિટ ચાલવું જોઈએ
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો