By Yogesh Gajjar

ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં દીપોત્સવની ઉજવણી

આજથી લાભ પાંચમ સુધી અક્ષરધામમાં થશે દીપ પ્રાગટ્ય 

Arrow

હજારો દીવડા પ્રગટાવતા અક્ષરધામ મંદિર ઝળહળી ઉઠ્યું

Arrow

તેમજ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવને લઈને દિપોત્સવનું આયોજન

Arrow

અંધકાર પર જ્યોતની જીતના પ્રતિક રૂપે દીપ પ્રાગટ્યનું કરાયું આયોજન

Arrow

દર્શનાર્થીઓને પરિસરમાં સાંજે 5 થી 7:30 કલાક સુધી પ્રવેશ મળશે

Arrow

વોટર શૉ તેમજ પ્રદર્શનો સહિત અક્ષરધામ સંકુલના તમામ આકર્ષણો 24 ઓક્ટોબરે પણ માણી શકાશે

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો