સંસદમાં ચોમાસુ સત્રનો બીજો દિવસ, જાણો શું થયું આજે

Arrow

કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધી શુક્રવારે નવી દિલ્હીમાં મોનસૂન સત્ર દરમિયાન સંસદ ભવન પહોંચ્યા.

Arrow

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા શુક્રવારે નવી દિલ્હીમાં ચોમાસુ સત્ર દરમિયાન સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટ બતાવે છે.

Arrow

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરતી વખતે ભાજપના સાંસદ દિયા કુમારી પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યું.

Arrow

શુક્રવારે નવી દિલ્હીમાં ચોમાસા સત્ર દરમિયાન સંસદ ભવનમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સાંસદ કનિમોઝી કરુણાનિધિ પહોંચ્યા.

Arrow

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) (અજિત પવાર જૂથ)ના નેતા પ્રફુલ્લ પટેલ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સંસદ ભવન પહોંચ્યા

Arrow

નવી દિલ્હીમાં શુક્રવારે ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની  સંસદ ભવન પહોંચ્યા  

Arrow

અયોધ્યા  રામ મંદિર નિર્માણની તસવીરો થઈ વાયરલ

Arrow

Next