By Urvish Patel

બોહરા સમાજ વચ્ચે પહોંચ્યા PM મોદી, થયું ભવ્ય સ્વાગત!

મુંબઈમાં સેફી કેમ્પસના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીને મળ્યો આવકારો

મોદીએ કહ્યું- બોહરા સમુદાય સાથે મારો નાતો છુપાયેલો નથી

PMએ સમાજને કહ્યું- આપણે શિક્ષણનું ગૌરવ પાછું લાવવું પડશે

સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ સાથે વાતનો મોકો મળ્યો ત્યારે ઉર્જા મળીઃ મોદી

મારા બોહરા ભાઈ-બહેનો મને મળવા ચોક્કસ આવેઃ નરેન્દ્ર મોદી

મહિનાથી પણ ઓછા સમયમાં PMની મહારાષ્ટ્રની બીજી મુલાકાત

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો