By Yogesh Gajjar

અરવલ્લી: શામળાજી પાસેનો કોઝવે પાણીમાં ધોવાયો 

મેશ્વો નદીના પાણીમાં મુખ્ય માર્ગનો કોઝવેમાં મોટું ગાબડું

Arrow

Image courtesy: Hitesh Sutariya

શામળાજીથી મેશ્વો ડેમ,મેઘરજ તાલુકાનો વાહન વ્યવહાર બંધ 

Arrow

Image courtesy: Hitesh Sutariya

50થી વધુ ગામો તરફનો રસ્તો બંધ થતા મોટી મુશ્કેલી 

Arrow

Image courtesy: Hitesh Sutariya

ભારે પાણીના પ્રવાહમાં જર્જરિત કોઝવે તણાઈ ગયો 

Arrow

Video courtesy: Hitesh Sutariya

તંત્રને અગાઉથી જાણ હોવા છતાં કોઈ પગલાં ન ભરાયા 

Arrow

Video courtesy: Hitesh Sutariya

હાઇવેથી શામળાજી હોસ્પિટલ જવાનો હતો મુખ્ય માર્ગ

Arrow

Video courtesy: Hitesh Sutariya

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો