New Project - 2023-06-12T134052.782

Cowin પોર્ટલનો ડેટા લીક થયો? વેક્સિન લેનારાઓનો ખાનગી ડેટા ટેલિગ્રામ પર  લીક

logo
Arrow
New Project - 2023-06-12T133927.951

Cowin રસી માટે નોંધણીમાં આપવામાં આવેલી વિગતો લીક કરવામાં આવી છે. જેમાં નામ, સરનામું, મોબાઈલ નંબર, આધાર કાર્ડની વિગતો, પાસપોર્ટની વિગતો વગેરેનો ખુલાસો થયો છે.

logo
Arrow
New Project - 2023-06-12T133927.951

કોવિન પોર્ટલની આ માહિતી ટેલિગ્રામ બોટ પર ઉપલબ્ધ છે. ઘણા યુઝરે લીક થયેલી વિગતોના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે.

logo
Arrow
New Project - 2023-06-12T134005.163

ટ્વિટર પર શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટમાં ઘણા લોકોની અંગત વિગતો સામે આવી છે.

logo
Arrow
New Project - 2023-06-12T134005.163

મલયાલા મનોરમાના અહેવાલો અનુસાર, આ ડેટા લીક કોવિન પોર્ટલ પરથી થયો છે, જેના પર લોકોએ કોવિડ રસીકરણ માટે નોંધણી કરાવી હતી.

logo
Arrow
New Project - 2023-06-12T134201.186

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર આ અંગે ઘણી ટ્વિટ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટેલિગ્રામ પર જાહેર કરવામાં આવેલી વિગતો સાચી છે.  

logo
Arrow
New Project - 2023-06-12T134201.186

આ ડેટા લીકને લઈને સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

logo
Arrow
New Project - 2023-06-12T134052.782

 સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે કેન્દ્રીય મંત્રાલય આ ડેટા લીક અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરી રહ્યું છે. તેમજ આ માહિતીની પણ તપાસ કરવામાં આવી રહી છે.

logo
Arrow
Snapinsta.app_338588874_198756639568706_8026360651677173810_n_1080