By Parth Vyas
દિવાળી અને મલ્લિકાર્જુન ખડગેએ કાર્યભાર સંભાળવા દરમિયાન ભારત જોડો યાત્રાને ત્રણ દિવસ માટે વિરામ આપવામાં આવ્યો હતો
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વવાળી ‘ભારત જોડો યાત્રા’ 3 દિવસના વિરામ બાદ આજથી ફરી શરૂ થઈ છે.
Arrow
રાહુલ ગાંધીના નેતૃત્વવાળી આ યાત્રા આજે 26.7 કિલોમીટરનો પ્રવાસ કરશે
Arrow
તેલંગાણાના અલગ-અલગ ભાગોમાં 16 દિવસ સુધી આ યાત્રા ચાલુ રહેશે
Arrow
આ દરમિયાન 19 વિધાનસભા અને સાત સંસદીય ક્ષેત્રોમાંથી પસાર થઈને 375 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે.
Arrow
‘ભારત જોડો યાત્રા’ 7 નવેમ્બરે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.
Arrow
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો