By Yogesh Gajjar

ભાવનગરમાં બનનાર વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટ કેવું હશે?

29 સપ્ટેમ્બરના રોજ PM મોદીના હસ્તે ભાવનગરમાં CNG ટર્મિનલનો શિલાન્યાસ કરાશે.

Arrow

CNG ટર્મિનલ અને બ્રાઉન ફિલ્ડ પોર્ટ રૂ.4024 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે.

Arrow

તેમાં અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ હશે.

Arrow

આ બંદરમાં અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ, મલ્ટીપર્પસ ટર્મિનલ અને લિક્વિડ ટર્મિનલ પણ હશે.

Arrow

વાહન સ્ક્રેપિંગ, કન્ટેનર ઉત્પાદન, અન્ય મેગા પ્રોજેક્ટ્સ માટેની જરૂરિયાતોને પણ પૂરી કરશે.

Arrow

પોર્ટનું બાંધકામ 2023માં શરૂ થશે અને 2026માં આ બંદર કાર્યરત થઈ જશે.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો