Screenshot 2024-01-12 105956

CM યોગી આદિત્યનાથ નાણામંત્રીની સાથે રમ્યા બેડમિન્ટન, જુઓ PHOTOS

logo
yogi-3-1704996567

ઉત્તર પ્રદેશના બરેલીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક અલગ અંદાજ જોવા મળ્યો.

logo
2022_4image_10_14_591617767yogi

તેઓ ડોરી લાલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં મલ્ટીપર્પઝ હૉલનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા.

logo
50d7b75a53c3e2591b61b39b8486f665

આ દરમિયાન CM યોગી આદિત્યનાથ બેડમિન્ટન કોર્ટ પહોંચ્યા હતા.

logo
Screenshot 2024-01-12 110234

સ્ટેડિયમમાં તેમણે હાથમાં રેકેટ લઈને રાજ્યના નાણામંત્રીની સામે આવીને રમવાનો ઈશારો કર્યો.

logo
Screenshot 2024-01-12 110138

જે બાદ સીએમ અને નાણામંત્રી બંનેએ બેડમિન્ટનમાં હાથ અજમાવ્યો.

logo
Screenshot 2024-01-12 110011

એક તરફ આ રેકેટ સીએમ યોગીના હાથમાં હતું તો બીજી તરફ નાણામંત્રી સુરેશ ખન્નાના હાથમાં. બંનેએ જોરદાર શૉટ લગાવ્યા.

logo
Screenshot 2024-01-12 110108

સીએમ યોગીનો શટલર લુક જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

logo
Screenshot 2024-01-12 110201

આજુબાજુ ખેલાડીઓ, નેતાઓ અને સુરક્ષાકર્મીઓ હાજર હતા.

logo

VIDEO : રોહિત શર્માની Funny Movement...ટોસ દરમિયાન આ ખેલાડીનું નામ ભૂલ્યો 

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો