By Yogesh Gajjar
વિજ્યાદશમી પર CM સુરક્ષાકર્મીઓ સાથે શસ્ત્ર પૂજન કર્યું
દશેરાના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શસ્ત્ર પૂજન કર્યું હતું.
Arrow
મુખ્યમંત્રી નિવાસસ્થાને સુરક્ષાકર્મીઓ સાથે આ શસ્ત્ર પૂજન યોજાયું હતું.
Arrow
CMની સુરક્ષામાં ખડેપગ તહેનાત રહેસા સુરક્ષાકર્મીઓ સાથે શસ્ત્રોની પૂજા કરી.
Arrow
શસ્ત્ર પૂજનની પરંપરા PM મોદીએ તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવી હતી.
Arrow
CMએ સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી.
Arrow
સાથે જ રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા, સમાજ સુરક્ષા માટે પોલીસદળની કર્તવ્ય પરાયણતાને બિરદાવી હતી.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા