By Parth Vyas

ગુજરાતમાં ભાજપની વધુ એક વખત સરકાર બની છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હીમાં શુભેચ્છા મુલાકાત કરી હતી

CM ભૂપેન્દ્ર પટેલ, વડાપ્રધાન મોદીની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા. 

Arrow

વડાપ્રધાન મોદીને સાલ ઓઢાડીને CM ભૂપેન્દ્ર પટેલે સન્માન પણ કર્યું હતું. 

Arrow

CM ભૂપેન્દ્ર પટેલ અમિત શાહની મુલાકાતે પણ પહોંચ્યા હતા.

Arrow

અમિત શાહને ફ્લાવર બુકે આપીને CM ભૂપેન્દ્ર પટેલે સન્માન કર્યું હતું. 

Arrow

અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે આ શુભેચ્છા મુલાકાતમાં એકબીજા સાથે ચર્ચા પણ કરી હતી.

Arrow