By Parth Vyas

સુરતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પદયાત્રા યોજાઈ 

CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને સી.આર.પાટીલ સહિત દિગ્ગજ નેતાઓ પદયાત્રામાં જોડાયા

Arrow

આ પદયાત્રા પીપલોદના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી કારગિલ ચોક સુધી આયોજિત થઈ

Arrow

દરેક લોકોનાં હાથમાં રાષ્ટ્રધ્વજ હોવાથી દેશભક્તિ સભર માહોલનું નિર્માણ થયું

Arrow

સુરતીઓ જેટલા ખાનપાનના શોખીન છે એટલા જ દેશપ્રેમી પણ છેઃ મુખ્યમંત્રી

Arrow

આમ જનતાને અવરજવરમાં કોઈ અડચણ ન થાય તે માટે ડાયવર્ઝન અપાયું હતું

Arrow