By Yogesh Gajjar

70 વર્ષની રાહ પૂરી થઈ, જુઓ ભારત પહોંચેલા ચિત્તાની પહેલી ઝલક

મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા પહોંચ્યા.

Arrow

નામિબિયાથી ભારત આવેલા ચિત્તાઓને PM મોદીએ છોડ્યા હતા.

Arrow

નામિબિયાથી 5 માદા અને 3 નર ચિત્તાઓને ભારત લાવવામાં આવ્યા છે.

Arrow

આ ચિત્તાઓને શરૂઆતમાં ખાસ ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. 

Arrow

ભારતમાં 1952 માં ચિત્તાઓને લુપ્ત જાહેર કરાયા હતા.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો