By Niket Sanghani

ગુજરાત 

સુરતની એક કોલેજમાં લઘુ  શંકા પર પણ શંકા, કોલેજ પ્રશાસને છોકરાઓના ટોયલેટમાં લગાવ્યા CCTV

આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજના બોયઝ ટોઇલેટમાં લગવવામાં આવ્યા CCTV કેમેરા 

Arrow

Image courtesy:

Image courtesy:

 ABVP એ છોકરાઓના ટોયલેટમાંથી CCTV હટાવવા માટે કોલેજ પ્રશાસનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું  

Arrow

 છોકરાઓના ટોયલેટમાં સીસીટીવી લગાવતા ABVP આવ્યું હરકતમાં .

Arrow

 આ મામલે ABVPના મનોજ જૈને કહ્યું કે, લઘુશંકા વાળા સ્થાને શંકા વ્યક્ત કરવી બિલકુલ યોગ્ય નથી

Arrow