By Parth Vyas

અંબાજી નજીક ગાડી અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત

ગાડીએ બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી

Arrow

બાઇક પર સવાર 3 ગંભીર લોકોને સારવાર માટે પાલનપુર ખસેડાયા

Arrow

કારની બંને એર બેગ ખુલી જતા કારમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ

Arrow

કાર થોડી આગળ ગઈ હોત તો પાણી ભરેલા કુવામાં ખાબકી ગઈ હોત

Arrow