ઈમરજન્સીમાં શું ટિકિટ વગર ટ્રેનમાં બેસીને મુસાફરી કરી શકાય? જાણો રેલવેના નિયમ

જો તમારે અચાનક ક્યાંય જવાનું થાય અને તત્કાલ ટિકિટનું પણ ઓપ્શન ન હોય તો શું ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરી શકાય?

ઈમરજન્સીમાં તમારે ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરવાનું થાય તો રેલવેના કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.

આમ તો રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરવી ગુનો છે, પરંતુ તમે ખરેખર કોઈ જરૂરી કામથી ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરો તો જેલ નહીં થાય.

આવી સ્થિતિમાં તમે પ્લેટફોર્મ કે જનરલ ટિકિટ સાથે મુસાફરી કરી શકો છે, આ માટે તમારે પ્લેટફોર્મ ટિકિટ લેવાની છે અને TTEને મળવાનું છે.

પછી તમારે TTEને જણાવાનું રહેશે કે ક્યાં સુધી મુસાફરી કરવાના છો, પછી TTE તમને ટિકિટ બનાવી આપશે.

રોટલી પર ઘી લગાવીને કેમ ખવાય છે? ડોક્ટરે જણાવ્યું વૈજ્ઞાનિક કારણ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો