By Yogesh Gajjar

જેતપુરમાં લોકમેળામાં ઘુસી ગયેલા આખલાએ ભારે ધમાલ મચાવી

જન્માષ્ટમીના મેળામાં તહેવારની મજા માણવા આવેલા લોકોમાં નાસભાગ મચી.

Arrow

મેળામાં ઘુસેલા આખલાએ અનેક લોકોને અડફેટે લઈ શિંગડા ભરાવ્યા.

Arrow

આખલાના આતંકના કારણે નાની વયનો બાળક માતા-પિતાથી વિખૂટો થયો.

Arrow

જેતપુર સહિત રાજ્યભરમાં રખડતા ઢોરની સમસ્યા ગંભીર બની છે.

Arrow

આખલાને ભગાડવા માટે લોકોએ પાણીનો મારો કર્યો.

Arrow

રખડતા ઢોરની સમસ્યા પર સ્થાનિકોનો તંત્ર સામે રોષ.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો