By Yogesh Gajjar

કચ્છના નડાબેટ સરહદે ‘હર ઘર તિરંગા અભિયાન’ની ઉજવણીમાં જવાનો ગૌરવભેર જોડાયા.

હાથમાં તિરંગો લઈને BSFના જવાનોએ સરહદ પર કૂચ કરી.

Arrow

Image courtesy:

fb/gujaratinfo

જવાનોએ નાગરિકોને પણ આ અભિયાનમાં જોડાવવા માટે અપીલ કરી.

Arrow

Image courtesy:

fb/gujaratinfo

દેશવાસીઓમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્યથી 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂ કરાયું.

Arrow

Image courtesy:

fb/gujaratinfo

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો