By Yogesh Gajjar

સુરતના ઉમરપાડામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા 

બુટલેગરોએ પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો

Arrow

પોલીસથી બચવા ગાડી ફિલ્મી ઢબે ભગાવી

Arrow

બે પોલીસ જવાનો પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો

Arrow

સદનસીબે પોલિસ જવાનોનો આબાદ બચાવ

Arrow

દારૂની પેટી ભરેલી કાર લઈને જંગલના રસ્તેથી ભાગ્યા બૂટલેગરો.

Arrow

સુરતમાં બુલટેગરનો પોલીસને કચડવાનો પ્રયાસ

પોલીસે દારૂ અને બે એસયુવી કાર જપ્ત કરી લીધી.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો