By Yogesh Gajjar

હળવદમાં ધાંગધ્રા ધારાસભ્યની કારનો રીક્ષા સાથે અકસ્માત

હળવદ-વેગડવા રોડ પર અકસ્માતની આ ઘટના બની હતી

Arrow

ધારાસભ્ય ખુદ કાર ચલાવતા હતા તે દરમિયાન અકસ્માત થયો

Arrow

ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાની કારનો રીક્ષા સાથે અકસ્માત

Arrow

અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષ ઈજાગ્રસ્ત થયા

Arrow

ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો