By Yogesh Gajjar

Category

ગુજરાતમાં ભાજપે 'આ ગુજરાત મેં બનાવ્યું' કેમ્પેઈન લોન્ચ કર્યું

ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા ભાજપે નવું કેમ્પેઈન લોન્ચ કર્યું.

Arrow

સી.આર પાટીલે કમલમથી ભાજપના કેમ્પેઈનને શરૂ કરાવ્યું.

Arrow

કેમ્પેઈનમાં છેલ્લા 2 દાયકામાં કરાયેલા વિકાસલક્ષી કાર્યોની જાહેરાત કરાશે

Arrow

ગુજરાતીઓની પ્રાથમિક જરૂરિયાતોને લઈ રાજ્યને કેવી રીતે આગળ વધારાયું એ મુદ્દાને આવરી લેવાયા.

Arrow

કપરાડામાં PM મોદીએ 'દરેક ગુજરાતીએ ગુજરાત બનાવ્યું' નારો આપ્યો હતો.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો