By Yogesh Gajjar

રાજનીતિ

આ ચૂંટણીમાં બહેનોને વધુ ટિકિટ આપવા પર વિચારણા: પાટીલ

ભાવનગરમાં ભાજપના ‘વન-ડે વન ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમનું આયોજન

Arrow

સી.આર પાટીલે લાભાર્થીઓ અને મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો.

Arrow

આગામી ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને ટિકિટ આપવા મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું.

Arrow

આ વખતે બહેનોને વધુ ટિકિટ આપવા PMની વિચારણા: પાટીલ

Arrow

જિલ્લા પ્રમુખ સામેના આક્ષેપના તપાસની પાટીલે ખાતરી આપી.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો