By Niket Sanghani

રાજનીતિ 

ચૂંટણી પહેલા ભાજપની વધી ચિંતા, ચોરવાડમાં ભાજપને પ્રવેશવા પર પ્રતિબંધ 

એક મહિના પહેલા સંમેલનમાં ભાજપ સરકારને માલધારી સમાજે ચેતવણી આપી હતી

Arrow

વિવિધ માંગને લઈ માલધારી સમાજના લોકો ભાજપથી નારાજ 

Arrow

રોષે ભરાયેલા માલધારી સમાજે ગામમાં બેનરો લગાવી દીધા 

Arrow

ચોરવાડમાં ભાજપને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવતા લાગ્યા બેનર 

Arrow

બેનરમાં લખ્યું ભાજપ સરકાર, માલધારી વિરોધી સરકાર

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો