2075 સુધીમાં સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ, અંદાજો ભારત ક્યાં હશે?
Photos @UnSplash
વર્ષ 2075 સુધી અર્થવ્યવસ્થાની દ્રષ્ટીએ કયો દેશ ક્યાં હશે તેની ટોપ 10 લીસ્ટ પર નજર કરીએ. Goldman Sachsના અહેવાલ પ્રમાણે ભારતથી લઈ મેક્સીકો અને અમેરિકાનો સમાવેશ કરાયો છે.
@10 મેક્સિકો, Goldman Sachs પ્રમાણે 7.6 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે.
@9 જર્મની, 8.1 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે.
@8 બ્રાઝીલ, આ દેશ બનશે 8.7 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા.