By Author Name
Category
સાવરકુંડલામાં નીકળી ભૂતોની જાન
સાવરકુંડલામાં શ્રાવણના છેલ્લા દિવસોમાં શિવજીની પાલખી યાત્રા નીકળી
Arrow
નાના-નાના ભૂલકાઓ ભૂતોના વેશમાં નગરચર્યાએ નીકળ્યા હતા.
Arrow
શિવજીની પાલખી યાત્રામાં ભૂતોની જાન નીકળી હતી.
Arrow
જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા ભૂતો સાથે જુમી ઉઠ્યા.
Arrow
સાવરકુંડલાના રાજમાર્ગો પર પાલખી યાત્રા ડી.જેના તાલે નીકળી.
Arrow
પાલખી યાત્રામાં શિવભક્તોની ભારે ભીડ ઉમટી હતી.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos