શકિતપીઠ અંબાજીમાં તિરંગા યાત્રા યોજાઇ

તિરંગા યાત્રા 51 શકિતપીઠ સર્કલથી શરૂ થઈને અંબાજીનાં માર્ગો પર ફરી હતી

Arrow

મોટી સંખ્યામાં વિવિઘ શાળાના બાળકો આ યાત્રામાં જોડાયા હતા

Arrow

પહાડી વિસ્તારમાં રહેતાં બાળકો પણ ઉત્સાહભેર તિરંગો ફરકાવતા નજરે પડ્યા

Arrow

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા

Arrow