By Parth Vyas

ભારત અને SA વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ લખનઉમાં રમાશે

શિખર ધવનની કેપ્ટનશિપમાં ભારત તેની યુવા B ટીમ સાથે મેદાનમાં ઉતરશે

Arrow

ભારતની ઈન્ડિયન ટીમ T20 વર્લ્ડ કપની તૈયારી માટે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગઈ છે

Arrow

વનડે મેચ પહેલા ઈશાન કિશન, શિખર ધવન સહિતના ખેલાડીઓએ ભરપૂર પ્રેક્ટિસ કરી

Arrow

વરસાદના કારણે પિચને કવર્સથી ઢાંકી દેવામાં આવી હતી

Arrow

લખનઉમાં પહેલી વનડે મેચ વરસાદમાં ધોવાઈ જવાની સંભાવના રહેલી છે.

Arrow