By Yogesh Gajjar
ખેડામાં પિઠાઈ મેળામાં પોલીસ પર લાકડી-લોખંડની એંગલથી હુમલો
ગતરોજ મેળામાં બંદોબસ્ત દરમિયાન પોલીસ પર હુમલો
Arrow
ચગડોળ પાસે ગાળા ગાળી કરતા ઇસમોને લાઈનમાં ઊભા રહેવા કહેતા બબાલ
Arrow
એક પોલીસ જવાનને માથાના ભાગે ઈજાઓ પહોંચી
Arrow
આશરે 10 થી 12 લોકોના ટોળા સામે નોંધાઈ ફરિયાદ
Arrow
લાકડીઓ અને લોખંડની એંગલથી પોલીસ પર હુમલો કરાયો હતો
Arrow
કઠલાલ પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો