By Yogesh Gajjar
અરવલ્લીમાં અંબાજી જતા પદયાત્રીઓને કારે કચડતા 7નાં મોત
માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો.
Arrow
ઈનોવા ચાલકે પદયાત્રીઓ કચડતા 7નાં મોત નિપજ્યા.
Arrow
અકસ્માતમાં અન્ય 6 પદયાત્રીઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા.
Arrow
તમામ પદયાત્રીઓ પંચમહાલ કાલોલના અલાલી ગામના વતની હતા.
Arrow
મુખ્યમંત્રીએ અકસ્માતની કરુણ ઘટનામાં સંવેદન વ્યક્ત કરી.
Arrow
સરકારની મૃતકોને રૂ.4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50 હજાર સહાયની જાહેરાત.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો