By Niket Sanghani
રાજનીતિ
ગુજરાતની ચૂંટણીમાં કેજરીવાલ લડી લેવાના મૂડમાં, 21 જુલાઈથી આજ સુધીમાં 7 વખત આવ્યા ગુજરાત
21 જુલાઈ: 300 યનિટ ફ્રી વીજળીની આપી હતી ગેરંટી
Arrow
25 અને 26 જુલાઈ: સોમનાથ મહાદેવના દર્શન કર્યા. બીજા દિવસે રાજકોટમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો.
Arrow
1 ઓગસ્ટ: વેરાવળમાં રોજગારીની ગેરંટી આપી, બેરોજગારોને પ્રતિ માસ 3000 રૂપિયા આપવાની કરી જાહેરાત
Arrow
6 ઓગસ્ટ: જામનગરમાં વેપારીઓ સાથે કર્યો સંવાદ
Arrow
7 ઓગસ્ટ: આદિવાસીઓને આપી હતી ગેરંટી
Arrow
10 ઓગસ્ટ: અમદાવાદમાં સ્ત્રીઓેને દર મહિને 1000 રૂપિયા આપવાની જાહેરાત કરી
Arrow
16 ઓગસ્ટ: કચ્છમાં ફ્રી શિક્ષણની જાહેરાત કરી
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો