દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાને લઈ આવેલ એરક્રાફ્ટ ગ્વાલિયર પહોંચ્યું હતું.ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા કુનો લાવવામાં આવ્યા હતા
Arrow
દક્ષિણ આફ્રિકાથી ચિત્તાઓને ભારત લઈ આવવા એરફોર્સના c 17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટનો ઉપયોગ થયો
Arrow
દક્ષિણ આફ્રિકાથી 7 મેલ અને 5 ફિમેલ ચિત્તાઓ લાવવામાં આવ્યા.
Arrow
મુખ્યમંત્રી શિવરાજે કુનો નેશનલ પાર્કના ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં 12 ચિત્તાઓને મુક્ત કર્યા
Arrow
આગલા 10 વર્ષ સુધી દર વર્ષે દક્ષિણ આફ્રિકાથી 10 થી 12 ચિત્તા લાવવામાં આવશે.
Arrow
17 સપ્ટેમ્બરના રોજ નામીબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તાઓનેકુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos