By Yogesh Gajjar

રાજનીતિ

સુરતમાં 1500થી વધુ ભાજપના કાર્યકર્તાઓ AAPમાં જોડાયા

વિધાનસભા ચૂંટણી પહેલા સુરત ભાજપમાં મોટું ગાબડું પડ્યું

Arrow

ભાજપના 1500થી વધુ કાર્યકર્તાઓએ AAPનો ખેસ ધારણ કર્યો

Arrow

ઉધના વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓ AAPમાં જતા ચકચાર મચી

Arrow

કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતા પણ AAPમાં જોડાયા 

Arrow

સંજયસિંહ રાજપૂત તેમના સમર્થકો સાથે ભાજપ પક્ષ છોડ્યો

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો