By Parth Vyas

થરાદમાં દારૂના દૂષણ વિરૂદ્ધ મહિલાઓનું પ્રદર્શન

મહિલાઓએ કહ્યું દારૂના કારણે અનેક બહેનોએ પતિ, પુત્ર કે ભાઈ ગુમાવ્યા

Arrow

થરાદનાં શિવનગરમાં જાહેરમાં વેચાય છે દારૂઃ સ્થાનિકો

Arrow

મહિલાઓએ કહ્યું કે અસામાજિક તત્વો મુશ્કેલી ઉભી કરશે તો પોલીસ જવાબદાર ગણાશે

Arrow

પોલીસ દારૂનું વેચાણ રોકવા મુદ્દે નિષ્ક્રિય હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો 

Arrow

વિરોધ પ્રદર્શન થતાં અન્ય પોલીસ અધિકારીઓએ આવેદનપત્ર સ્વીકાર્યું

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો