Screenshot 2024 02 29 143243

Anant-Radhikaના પ્રી-વેડિંગ પહેલા જામનગરમાં બોલિવૂડ-હોલિવૂડ સ્ટાર્સનો જમાવડો

image
Screenshot 2024 02 29 143028

અનંત અને રાધિકાના પ્રી-વેઈડિંગ સેરેમનીમાં દેશ-વિદેશથી બિઝનેસનમેન, હોલિવૂડ-બોલિવૂડ સ્ટાર્સ તેમજ સિંગર્સ સહિતના સેલેબ્સ જામનગર પધારી રહ્યા છે.

Screenshot 2024 02 29 143747

જેના પલગે 25 ફેબ્રુઆરીથી જ જામનગરની તમામ મોટી હોટેલ્સ તેમજ રિસોર્ટ મહેમાનો માટે બૂક કરી દેવાઈ છે. સાથે જ મહેમાનોના સ્વાગત માટે એરપોર્ટને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.

7 Seasons Resort Spa Jamnagar1

એરપોર્ટથી મહેમાનોને રિલાયન્સ ટાઉનશીપ તેમજ અન્ય હોટેલ-રિસોર્ટ મુકવા માટે સ્પેશિયલ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

પ્રી વેડિંગમાં સામેલ થવા માટે અમેરિકન સિંગર જે બ્રાઉન અને રિહાનાની ટીમ જામનગર પહોંચી ચુકી છે.

સિંગર રિહાનાની ટીમનું પણ મીઠાઇ ખવડાવીને તથા ગરબા દ્વારા મનોરંજન કરીને ગુજરાતી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

તો અર્જુન કપૂર પણ પણ જામનગર પહોંચી ગયા છે. તેઓ આજે સવારે જામનગર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા

ટાઈટ સિક્યોરિટીની વચ્ચે સલમાન ખાન પણ જામનગર પહોંચ્યા હતા. સલામન ખાન અનંત-રાધિકાની પ્રે-વેડિંગ સેરેમનીમાં ભાગ લેશે.  

આ પહેલા જાહ્નવી કપૂર અને મનીષ મલ્હોત્રા અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીમાં શામેલ થવા માટે જામનગર પહોંચ્યા હતા.